કોને ભૂલુંને કોને સમરુ રે - 13

  • 2.2k
  • 1.2k

આઝાદી આવી એટલે લડવૈયા પોતોતાને કામે લાગ્યા...હાવાભાઇ નવા ઔદ્યોગીક સહાસ માટે મુબઇની વાટ પકડે છે...જગુભાઇ કાળીદાસ હીરજીની પેઢીમા બાપા સાથે ગોઠવાઇ જાય છે લક્ષ્મીમા હવે બહુ અવરજવર નથી કરતા ...હીરજીબાપાની કે એમના ભાઇની પત્ની મણીમા (?) નિ: સંતાન હતા જે આ મકાનને અડીને એકમાળના મકાનમા રહેતા હતા તેમને જગુભાઇ બહુ વહાલા ...આમ તો આપણે ત્યાં કહે કે વચલોવાંધાળો પણ જગુભાઇ અને તેને લીધે જયાબેન ઉપર બહુ જ લાગણી રાખતા...પણ લક્ષ્મીમાંને એજરાય ન ગમતા કારણકે "ઇ વાલામુઇ બાઇજીની નજર મારા છોકરાવ ઉપર નો પડવી જોઇએ નહીતરભરખાય જાય.."એટલે મણીમાંને જયાબેનને મળવુ હોય તો ઘરના સભ્ય જેવા દુધીમાંની સાથે કહેવરાવે.પહેલે માળે કપડા સુકવવા