કોને ભૂલુંને કોને સમરુ રે - 11

  • 2.6k
  • 1.3k

અઠવાડીયામા એકાદ બે વાર સાંભળવા મળ્યુ કે ઝવરચંદ મેઘાણી આ લડવૈયાને પાનો ચડાવવા આવવાના છે તો હું એની રાહ જોઉછું... કે છે ઇ વાણીયો થઇને મોટા મુછુના કાતરા રાખે ...મોટીઆંટીયાળી પાઘડી પેરે સહેજ વાકી પાઘડી રાખે ત્યારે લાલા લજપતરાય જેવા લાગે એમ બધા વાતકરે .મારે તો છાના છાના સાંભળવાનુ...પણ આવી રુડી વાત ઓલો હજામે રાજાના સુપડા જેવા કાનનીવાત જંગલ જઇને ઝાડને કરી ઇ જાડના લાકડામાંથી સુતારે વાજુ બનાવ્યુ ...ઇ વાજુ બહુ સરસ સુરાવલી વગાડે પણ એકવાર રાજાના દરબારમા એ વાજુ લઇ સુતાર પહોંચ્યો.રાજા કાયમ પડદામારહેતા .સહુને નવાઇ લાગતી .રાજાએ વાજુ વગાડવા કહ્યુ એટલે વાજુ બોલ્યો"રાજા સુપડકન્નો"બસબિચારા સુતારને ફાંસીની સજા થઇ