મારાં સ્વર્ણિમ કાવ્યો

  • 3.3k
  • 1.3k

લોખંડ ના અણુ પર બેઠેલોહું ઈંદ્ર ના વજ્ર જેવોઅને લોકશાહી ના મજબૂત એવાબંધારણના પત્ર જેવો,જરાક અમથી આપત્તિ થી, હું હાર્યો તો હું, શેનો! વિશ્વવિજયી ચક્રવર્તી ની પવિત્ર એવી ચામર જેવો, ભર ઉનાળે રોડ પર પથરાતા ધગધગતા કાળા ડામર જેવો જરાક અમથી આપત્તિ થી, હું હાર્યો તો, હું શેનો! આપે ક્યારેક શરીર ના સાથ,અને બેસી રહું હાથ પર ધરી હાથ,દરરોજ જો અસ્ત થઈ ને પણ , સૂરજ ઊગે કેવોહું મારો જ પડછાયો પકડું , પોતે સૂરજ જેવો! જરાક અમથી આપત્તિ થી, હું હાર્યો તો, હું શેનો! હજાર તણખલા ભેગા કરી હોંશથી ગૂંથેલા માળા જેવો, ને વ્યાધિ ઉપાધિઓ ના દરવાજે મારેલા જડબેસલાક ખંભાતી તાળા જેવો જરાક અમથી આપત્તિ થી, હું હાર્યો તો, હું શેનો! બંધ