કોને ભૂલુંને કોને સમરુ રે - 5

  • 3.5k
  • 2k

"શીરાવીને ઉભા થાય એટલે લક્ષ્મીમાં કાળીદાસભાઇને ફરીથી ટોકે.."આ બળદીયાની જેમ દોડ દોડકરોસો તો રોજ કેવુ પડે કે આ વાટકી બદામનો ગરમ શીરો ખાઇ લેવાનો..?"બાપા પાછા પાટલે ધડામબેસી પડે ને શીરાની વાટકી પુરી કરે ત્યાં સુધી લક્ષ્મીમાં મરક મરક હસ્યા કરે..કાળીદાસબાપા છેલ્લીચમચી શીરો ખાઇને પુછે "હવે ઉભો થાંઉ?""ના ના મારા રોકયા રોકાવાના સો? એ જાવ હોં".......ખીસ્સામા બે ત્રણ ચોક નાખીને કાળીદાસભાઇ અનાજમાર્કેટમાં (દાણાપીઠ)પહોંચે એટલે પટેલોલાઇનમા ઉભા રહીને બાપાને"એ રામ રામ બાપલા"કરે ને કાળીદાસભાઇ એક એક ગાડાખેડુનો અનાજના ભાવ પ્રમાણે હિસાબ કરી તેના ગાડાના સાઇડના પડખામા વજન અને હિસાબ લખતાજાય...અગીયાર વાગેતો પચાસ સો ગાડાના હિસાબ લખાઇ ગયો હોય અને વળી લફડફફડ ડાફુભરતા