પ્રેમનો આઠમો રંગ

  • 2.2k
  • 738

વિશાળ હોલમાં વિશાળ ઝુમ્મર અને સાથે વિશાળ આંખો વાળી પ્રિયા. પણ ... પ્રિયાની આંખોમાં આંસુઓની વણઝાર હતી. મને થોડો સમય એકલી મૂકી દો ના નિર્ણય સાથે પ્રિયાને એકલી મૂકી. નીચે લગ્ન સભારંભ ના ભવ્ય હોલમાં દરેક જણ પ્રિયા ની રાહ જોતા હોય છે. એક બાજુ પ્રિતેશ ના જીવનમાં હવે હું નથી એના અહેસાસનું દુઃખ ... અને બીજી બાજુ એને એટલે કે પ્રિયાને જીગર ના જીવન માં પ્રવેશવું ન હતું તેનું દુઃખ. અચાનક પ્રિયા પોતાનો મેકઅપ જાતે જ અસ્તવ્યસ્ત કરી નાખે છે. વેર વિખેર કપડા સાથે પ્રિયા વ્યથિત મને પ્રિતેશ ને યાદ કરે છે. બાજુમાં આવીને કોઈક ઊભું રહ્યું છે એવો