અનોખી સફર - 1

(17)
  • 4.4k
  • 4
  • 2.5k

હું બોમ્બે જઈ રહ્યો હતો. ફ્લાઈટમાં આ મારી પ્રથમ મુસાફરી હતી. તેથી મને થોડો ડર લાગતો હતો. મારી બાજુમાં, મારા જેટલી‌ જ ઉંમરની એક ખૂબ જ રૂપાળી અને સુંદર છોકરી બેઠેલી હતી. મારી સામે જોઈને તે સમજી ગઈ હતી કે હું થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો છું. મેં તેની સામે નજર કરી તો મને જેવી ગભરાહટ હતી તેમાંનું કશું જ તેના મોં પર નહોતું દેખાતું મેં તેની સામે જોઈને જરા સ્માઈલ આપ્યું તેણે પણ નિર્દોષ ભાવે મને સ્માઈલ આપ્યું પછી મેં તેને પૂછી જ લીધું કે તમે પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો..?? તે ખડખડાટ હસવા લાગી અને બોલી, "