પ્રેમનો હિસાબ - 2

(78)
  • 5.5k
  • 1
  • 2.6k

પ્રેમનો હિસાબ (ભાગ-૨) અનિકેત ઘરે પહોંચ્યો ત્યારે વાતાવરણ જ કંઇક અલગ હતું. અનિકેતની મમ્મીએ તેના વધામણાં કર્યા અને કહ્યું કે, દીકરા, આજે અમે બહુ જ ખુશ છીએ. તારા પપ્પાને બહુ મોટો ઓર્ડર મળ્યો છે અને બીજી વાત તારા માટે અમે છોકરી શોધી લીધી છે. તારા પપ્પાના જે ખાસ મિત્ર છે તેમની દિકરી છે. પૈસેટકે આપણા જેવા છે અને સમાજમાં તેમનું નામ પણ છે.’’ અનિકેત કંઇક બોલે તે પહેલા જ તેના પપ્પાએ કહ્યું કે, મે તો માારા મિત્રને કહી જ દીધું કે મારો છોકરો મારા કહ્યામાં જ છે અને મે તેને સંસકર જ એવા સારા આપ્યા છે કે એ મારી વાત