રુદયમંથન - 20

(19)
  • 2.6k
  • 3
  • 1.6k

રસ્તે ચાલી રહેલી વાતનો વિરામ થયો નહોતો, ઋતાએ પૂછવાનો સવાલ શું હતો એ વાત મહર્ષિને બેચેન કરી રહી હતી, પણ હવે તેઓ આરોગ્ય કેન્દ્ર આવી ગયા હતા માટે હવે વાત થવી મુશ્કેલ હતી, એકલાં મળે તો જ સવાલ જાણી શકાય તેમ હતું. પણ અહી આવતાની સાથે જોયું તો દર્દીઓની લાંબી લાઈન લાગી હતી, આ માત્ર એક જ જગ્યા હતી જ્યાં દવા મળતી હતી, ઋતાની કામગીરી એવી હતી કે બધાને વિશ્વાસ હતો, નજીવી રકમમાં સચોટ નિદાન થઈ જતું હોવાથી અહીંના કાબુલમાં આ એક મંદિરથી ઓછી પવિત્ર જગ્યા નહોતી. ઋતા એક્ટિવા પરથી નીચે