રુદયમંથન - 19

(17)
  • 2.4k
  • 1.5k

ઋતા મહર્ષિ જોડે સચ્ચાઈ ભરેલી વાત પર વિશ્વાસ ન કરી શકી, એનો ઉદ્દગાર સ્પષ્ટ કહી શકતો હતો, આગળ મુનીમજી અને વકીલસાહેબે કહેલું પરંતુ આજે એ વાત એમનાં જ સદસ્યમાંથી કોઈ એ વાત કબુલતા એને ખરેખર નવાઈ લાગી, મુનીમજી એ કોઈ પર વિશ્વાસ ન કરવા સૂચવેલી ઋતા મહર્ષિ પર વિશ્વાસ કરવો કે નહીં એને લઈને અવઢવમાં મૂકાઈ ગઈ. "તમને જોઈને તો નથી લાગી રહ્યું કે તમે પૈસાનાં પૂજારી છો?" - ઋતાએ મહર્ષિની સામે જોતાં પૂછ્યું, વેધક તીર જાણે દિલમાં ખુંપી ગયું હોય એવા સવાલનો ઉત્તર આપવો રહ્યો. "પણ આ જ સત્ય