લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 4

  • 4.1k
  • 2
  • 2.1k

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - ૧ પ્રેમમાં ભગવાન ભાગ-૪ (છેલ્લો ભાગ) હમ્મ ... આતો કહું છું મારા પોતાના સાત બાળકો છે તેમાં માત્ર એક છોકરી છે., સ્ત્રી જણાવવા લાગી કે કેવી રીતે પોતાની દીકરી સાથે રહે છે . સ્ત્રીએ કહ્યું કે મેં તો મારું જીવન જીવી લીધું પરતું હવે બાળકો માટે કામ કરવું પડે છે. અને મારા બાળકો પણ બધા સારા છે એ લોકો સિવાય બીજા કોઈ મને પોતાનું લાગતું નથી. નાની દીકરી તો મને મુકીને બીજા કોઈ પાસે જતી પણ નથી. આવું વિચારતા જ સ્ત્રી નીઆંખો માં આંસુ ઉભરાઈ ગયા. પેલા છોકરા ને જોઈને કહ્યું સાચું છે. આ