કોને ભૂલુંને કોને સમરુ રે - 3

(11)
  • 4.3k
  • 2.8k

આ લાંબો જોધપુરી બંધ કોલરનો ડગલો પહેરી ઉંચી ખુરશી ઉપર સહેજ આડા બેઠાછેને માથે મોટી આંટીયાળી પાધડી એનુ નામ હીરજીભાઇ અને આ બાજુમા ઘુમટો તાણીને ઉભા સે ઇ પ્રાણકુંવર બેન.ફોટા નીચે નામ નામ લખ્યુ સે હીરજીભાઇડાહ્યાભાઇ સંધવી પણ કાયમ લખે શંધવી......નાતે કપોળ વાણીયા ...ટાવરથી ઓલા ખાંચામા જવાની ના પાડી હતી ત્યાં ઇ રહે...શેરીનુ નામ મોદી શેરી..અનાજ અને ધીરધારના ધંધામાથી મોટી મોટી બે તિજોરીયુ ભરીને કમાણા હતા પણ એને એક દિકરો ...નામ જમનાદાસ પાડ્યુ હતુ પણ રંગે શ્યામળો એટલે ગામની આદત પ્રમાણે હુલામણુ નામ પાડ્યુ કાળીદાસ તોય એને કંઇ વાંધો નઇ.કામ સર કામ કરવા વાળો માણસ...!કોઇની પંચાત નહી.બાપા કે એમ કરે