તું નહિ તો તારો ફોટો પણ ચાલશે..

  • 3.9k
  • 1.4k

તું નહિ તો તારો ફોટો પણ ચાલશે..! ફોટા વગરની દીવાલ, વિધવા લાગે. ઘરની દીવાલ ઉપર ફોટા હોય તો ચકલાઓને સરકારી આવાસ મળ્રાયું હોય એટલી રાહત થાય. ભગવાન સાથ આપે તો એને મેટરનિટી હોસ્ફોપિટલ પણ બનાવી દે..! એક વાત છે, ભલે ઘરવાળા ડોળા કાઢે, પણ એકાદ-બે ફોટા તો ઘરની દીવાલ ઉપર લટકવા જોઈએ. ખબર તો પડે કે, આ ઘરનો 'રઈસ' કેવો છે..? ફોટો ઘરમાં હોય કે, દાનવીર તરીકે કોઈ હોલમાં હોય, માત્ર પોલીસ સ્ટેશનમાં ના હોવો જોઈએ..! ફોટાઓ મૂંગા-મંતર છે, એવું તો માનતા જ નહિ. ફોટા જોઇને ઘણા બોલતા જ નહિ, અમુક તો રડતા-હસતા ને બબડતા પણ થઇ જાય..! પત્ની દેશમાં હોય, પતિ