પિતા....Friend , Philosopher and Guide...

  • 4.2k
  • 3
  • 1.5k

પિતા....Friend , Philosopher and Guide...નમસ્તે વાચક મિત્રો , ઘણાં સમય પછી આજ કલમ નો સંગાથ થયો. આજ ફરીવાર આપના હ્રદય ને સ્પર્શે તેવી સત્ય ઘટના વાત લઈને આજે હું આવ્યો છું. મિત્રો જીવનમાં પણ કેવું મજાનું છે પોતાની નજરે જુઓ દુઃખ લાગે ને બીજાની દ્રષ્ટિ બીજાને સુખદ લાગે... પણ જીવનનાં બધાં દિવસો બધાં જીવનમાં ક્યારે પણ એક સરખાં રહેતાં નથી જીવનમાં કયારેક દુઃખ તો ક્યારેક સુખની લહેરખી ઓ આવ્યા કરે છે કોઈ પણ પરિસ્થિતિમાં માણસે આ તમામ પરિસ્થિતિ માં હિંમત રાખીને સ્થિર રહેવું પડે છે પોતાના માટે