લોસ્ટ - 54 - છેલ્લો ભાગ

(39)
  • 4.2k
  • 3
  • 1.9k

પ્રકરણ ૫૪"તને શું લાગે છે? તું આટલી મોટી કુરબાની આપીને મહાન બની જઈશ અને તારા પાછળ હું તારા દીકરાનું ધ્યાન રાખીશ? રાવિકા અને રાધિકા એકીસાથે આ દુનિયામાં આવી હતી અને એકીસાથે જશે, તારી સાથે જ મારા શ્વાસ પણ જશે એ મારું વચન છે તને." રાવિકાએ કહ્યું."રાવિ, તું સમજતી કેમ નથી? આપણા બાળકોને આપણી શક્તિઓ મળશે અને એમને પણ હેરાન થવું પડશે." "૨૫ વર્ષ પછી જે થવાનું છે એના માટે તું આધ્વીકનું વર્તમાન બગાડીશ? આધ્વીક પાસેથી તેની માં છીનવીશ?" રાવિકા હવે ખુબજ ગુસ્સે ભરાઈ હતી."પણ કંઈક તો કરવું ને? આ બધું ખતમ તો કરવું જ પડશે ને?" રાધિકા નિરાશ થઇ ગઈ હતી."ખતમ