અંગત ડાયરી - ફેકલ્ટી ઓફ લાઇફ

  • 3.3k
  • 1
  • 1.3k

1. શીર્ષક : ફેકલ્ટી ઓફ લાઇફ લેખક : કમલેશ જોષીઅમે ભણતા ત્યારે એક વિદ્યાર્થીએ અમારા સાહેબને પ્રશ્ન પૂછેલો : સાહેબ, સાયન્સ લાઇન સારી, કોમર્સ કે આર્ટસ? ત્યારે સાહેબે આપેલો જવાબ તમેય સાંભળો: ત્રણેયનું પોતાનું મહત્વ છે. સાયન્સમાં આગળ જનારો વિદ્યાર્થી વૈજ્ઞાનિક બને. એનું કામ કુદરતનો અભ્યાસ કરી નિયમો શોધવાનું. જેમ ન્યુટને સફરજન પડતું જોઈ, ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો તેમ. બસ અહીં સાયન્ટીસ્ટનું કામ પૂરું. ત્યાર બાદ એન્જીનિયરીંગમાં જનાર વિદ્યાર્થી વૈજ્ઞાનિક નિયમ મુજબ પ્રેક્ટીકલી વર્ક કરતું સાધન બનાવે. જેમ કે વરાળમાં કાર્ય કરવાની ક્ષમતા છે એ સિદ્ધાંત પર રિસર્ચ કરી પ્રેશર કૂકર બનાવવાનું કામ એન્જીનિયર કરે. બસ, પ્રયોગશાળામાં એક વાર કૂકર બની જાય