મારા વિચાર લાગણી કાં તો હોય છે અથવા નથી હોતી..લાગણી ની રસી ઓછી મળે કે મુકાવી લેવાઈ.પરંતુ આ સમજણ આવતાઆવતા કેટલાય આંતરીકપ્રલય નો સામનો કરવો પડે.-Dr.chandni Agravat"સ્પૃહા"કોઈવાર માફી આપી દેવાથીજ માત્ર ઘાવ રુઝાઈ જાય ને ઘણીવાર ,માફી આપવી પડે ને ઘાવકાળજે કોતરાઈ જાય.-Dr.chandni Agravat"સ્પૃહા"સાચું બોલવું સરળ છે,પણ સત્ય સ્વીકારવું અઘરુ..સમજવું એથીય અઘરુ. મોટા ભાગનાં જૂઠ આ ડરથી જ બોલાતા હોય છે..-Dr.chandni Agravat"સ્પૃહા"લાગણીનાં પારખા, ઝેરનાં પારખાથી પણ જોખમી..-Dr.chandni Agravat"સ્પૃહા"ઘણીવાર અન્યાય