પ્રાયશ્ચિત - 66

(95)
  • 8.3k
  • 3
  • 7.1k

પ્રાયશ્ચિત પ્રકરણ 66એટલામાં ઇમરાન ચા લઈને આવી ગયો એટલે વાતચીતમાં બ્રેક આવી ગયો. " જો તારી ખરેખર ઈચ્છા હોય અસલમ તો આપણે મુંબઈ એક ચકકર લગાવવું પડશે. કારણકે બધી વાતો ફોન ઉપર ફાઇનલ ના થાય. પેમેન્ટની ટર્મ્સ અને કન્ડિશન નક્કી કરવી પડે. હું વચ્ચે છું એટલે તારું કામ થઈ જ જશે છતાં તારે સમજી લેવું જરૂરી છે. આ ધંધો તારે સંભાળવાનો છે માટે. " કેતન બોલ્યો. " તને જ્યારે પણ ટાઈમ હોય ત્યારે આપણે જઈ આવીએ. મારું તો સાધુ તો ચલતા ભલા જેવું છે. હું તો ગમે ત્યારે તારી સાથે મુંબઈ આવવા તૈયાર છું. " કેતને કહ્યું. " હું તો અત્યારે પણ તૈયાર