ચોર અને ચકોરી - 3

(18)
  • 4.9k
  • 3.3k

(દૌલતનગર માં ખજાનાની ચોરી કરવા આવેલા જીગ્નેશને અંબાલાલ નો મુખ્ય નોકર અંબાલાલની હવેલી માજ નજરબંધ કરવાનો મનસુબો બનાવે છે. હવે આગળ)................. સુખદેવ ના જતાં જ એણે સોમનાથ ને કહ્યું "વાહ સોમનાથ ભાઈ. બરાબર ટાઈમે તમે આવ્યા. નહીં તો આ બારોબાર મને કાઢી મુકત. પણ તમે મને ઓળખ્યો કેવી રીતે?" જવાબમાં સોમનાથ સ્મિત કરતા બોલ્યો.