ધૂપ-છાઁવ  - 50

(21)
  • 3.8k
  • 2
  • 2.7k

ઈશાનને પણ અપેક્ષાના આ વર્તનથી ખૂબ દુઃખ થાય છે પણ તે સમય આગળ મજબુર છે નમીતાને અત્યારે તેના પ્રેમ અને હૂંફની ખૂબ જરૂર છે માટે તેને એકલી મૂકવા માટે તે બિલકુલ તૈયાર નથી. હવે અપેક્ષાને આ વાત સમજાવવી કઈ રીતે ?? નમીતા તેનો પહેલો પ્રેમ છે તો અપેક્ષા તેનો બીજો પ્રેમ...!! આજે ઈશાનની ઊંઘ ઉડી જાય છે અને તે વિચારી રહ્યો છે કે, આ તો મારી અગ્નિ પરીક્ષા થતી હોય તેવું મને લાગે છે. શું કરવું કંઈજ સમજાતું નથી... અને આમ વિચારતાં વિચારતાં ક્યારે તેની આંખ મળી જાય છે તેની તેને પણ ખબર પડતી નથી... બીજે દિવસે સવારે પણ ઉઠીને