સ્ત્રી સંઘર્ષ... - ભાગ 36

  • 3.6k
  • 1
  • 1.6k

વાચક મિત્રો , તમે મારી રચના " સ્ત્રી સંઘર્ષ " ને ખૂબ જ આવકાર્ય આપ્યો છે તમે જે રીતે મને આ આગળ લખવા માટે પ્રોત્સાહન આપ્યું છે મારી રચના ના કિરદારો રૂચા અને હર્ષ ને તમે જે રીતે સ્વીકાર્યા છે પ્રેમ આપ્યો છે તે ખુબજ અમૂલ્ય છે આથી જો તમે ઈચ્છતા હોય કે હર્ષ અને ઋચાની કહાની લગ્ન પછી કેવી હશે તે રીતે આગળ વધે તો મને કમેન્ટ કરીને જણાવો જો તમને મારી આ રચના ના કીરદાર હર્ષ અને રૂચા પસંદ આવ્યા હોય તો હું તેમના જ પ્રેમ જીવનની નવી શરૂઆત ની રચના તમારી સમક્ષ ફરી લઈ હાજર થઈશ