"બનાસ નદી" માઁ અમારી લોકમાતા.. "બનાસ તું બહેન બેટી અમારી.....કુંવારી રાખી બદનામ તુજને કરી!માથે બંધ બાંધી તને રોકી રાખી,કમનસીબી બેઠી "બન્ના" અમારી! - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) રાજસ્થાનનો મોટા ભાગનો વિસ્તાર મરુભૂમિ,રેતાળ પ્રદેશ છે. વરસાદ અનિયમિત અને દુષ્કાળ હમેશાં આ ભૂમિમાં સતત ડાકલાં કરતો જ હોય છે."વરસે તો ઘોડાપૂર બાકી ના મળે નૂર."બનાસના થોડા ઉલ્લેખ પૂરાણોમાં મળે છે.રાજસ્થાનની આ ભૂમિ શાપિત ભૂમિ છે. રાજા હરિશ્ચચંદ્ર વખતથી આ ભૂમિ કોઈ ઋષિ મુનિ ના શ્રાપથી આ ભૂમિ આજ સુધી પાણી,વનસ્પતિ, ખેતીમાં નહિવત ઉપજ ધરાવતી આ ભૂમિમાં વન્ય પ્રાણી કે માનવ વસતી ઓછી છે.પરિણામે ક્યારેક વાદળ ફાટે તો ખૂબ મોટી તારાજી