મને ગમતો સાથી - 46 - ઝાટકો - 2

  • 2.6k
  • 1.2k

4:30amકોયલ યશ ને કોલ કરે છે.યશ ઉંઘમાં જ કોલ રિસીવ કરે છે.કોયલ : યશ....તે ભાવુક અવાજમાં બોલે છે.યશ : હંમ....કોયલ : યશ....તે તેને ફરી બોલાવે છે.યશ : હંમ....તે પલંગ પર સરખો થતા કહે છે.કોયલ : યશ જાગ....તે જરા મોટા અવાજે બોલે છે.હવે યશ પૂરેપૂરો જાગી જાય છે અને પલંગ પર બેઠો થઈ જાય છે.યશ : કોયલ....તું રડી રહી છે??તે વોલ ક્લોલ માં સમય જોતા પૂછે છે.યશ : કોયલ....કોયલ પોતાના આંસુ રોકી જ નથી શકતી.યશ : કઈ કહીશ મને....કોયલ : પાયલ ને....યશ : શું થયું??એણે....કોયલ : તેને બ્રેસ્ટ કેન્સર છે.યશ : આ શું બોલી રહી છે તું યાર??યશ ને માનવામાં નથી