મને ગમતો સાથી - 43 - મુંબઈ કોલિંગ....

  • 2.7k
  • 1.1k

સાંજેધ્વનિ : બોલ....તે કોલ રિસીવ કરે છે. ધારા : ક્યાં છે અત્યારે તું??ધ્વનિ : ઘરે જવા નીકળી રહી છું.ધારા : મળીએ??સાંભળી ધ્વનિ ના ચહેરા પર ખુશી આવી જાય છે.ધારા : મળી શકાશે સહેજ વાર માટે??ધ્વનિ : હું આવું છું શગુન પર....ધારા : પણ....ધ્વનિ : મને ત્યાં આવવું ગમે છે.ધારા : સારું.આવ....હું રાહ જોઉં છું.ધ્વનિ : આવી.પાયલ : હાય ધ્વનિ ભાભી....તે ધ્વનિ ના ખભા પર હાથ મૂકતા કહે છે.ધ્વનિ : ભાભી??પાયલ : તો શું કહું??ધ્વનિ : ધ્વનિ.પાયલ : બસ, ધ્વનિ??ધ્વનિ : હા, બસ ધ્વનિ.પાયલ : ઓકે, બસ ધ્વનિ ભાભી.બોલતા પાયલ ને હસવું આવી જાય છે.ધ્વનિ : પાયલ....!!બંને હસતાં હસતાં ધારા ની કેબિનમાં