જીવનસાથીની રાહમાં... - 10

  • 2.4k
  • 1.1k

જીવનસાથીની રાહમાં....... 10 ભાગ :- 10 આગળનાં ભાગમાં જોયું કે માધવનું એક્સિડન્ટ થઈ જાય છે અને તે ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે. હવે આગળ નવી આવી પડેલી દુઃખદ ધરાને પચાવી પાડવું વર્ષા માટે ધણું અધરું હતું. હજુ તો લગ્નને બે જ દિવસ થયાં હતાં આ રીતે આ ઘટના બની તેનો પરિવાર પણ એનો સામનો કરી શકે તેમ ન હતો. માસુમ અપૂર્વ તો પહેલેથી જ મમ્મી - પપ્પા અને હવે કાકાનાં છાયાથી છુટો પડી ગયો હતો. વર્ષા જયારે અપૂર્વ અને એમની સાસુ તારા બેનને જોતી ત્યારે પોતાનું દુઃખ એને ઓછું લાગતું. વર્ષા ઘરેથી એને લઈ જવા માટે પણ પંદર પછી