પ્રેમની ક્ષિતિજ - 33

  • 2.8k
  • 2
  • 1.2k

આથમતી સાંજની સાથે આકાર લઇ રહેલી ઉદાસી.... પરંતુ એ સૂર્યની સાથે વ્યક્તિના હૃદયમાં રહેલી આશા આથમતી નથી, તે તો જાણે પ્રતીક્ષા કરે છે વહેલી સવારની અને પોતાના પ્રકાશની..... મૌસમ ઘરમાં પ્રવેશે છે તો જાણે આખું ઘર આજે ઉદાસ ભાસે છે. વિલ , ડેડનો પત્ર, શૈલ અને અતુલ અંકલના વિચારો મૌસમને જંપવા દેતા નથી. તે વિચારોમાં જ મુંઝાયેલી મૌસમને આલયનો પણ એટલો જ વિચાર સાથે આવતો હતો. મૌસમે વિચાર્યું હવે જલ્દીથી આલય આવી જાય અને બસ પોતાના મનની દ્વિધા તે જ સમજી શકશે. મૌસમ આતુરતાથી આલયની રાહ જોતી હતી ત્યાં જ શૈલનો ફોન આવ્યો, " હેલો, તું કંઈ