મોજીસ્તાન - 70

(23)
  • 3.5k
  • 1.7k

મોજીસ્તાન (70) હુકમચંદ સાથેથી જુદા પડેલા બાબાને ઘેર જઈને પણ ચેન પડતું નહોતું.ભાભા પણ જાગતા હતા.એમને પણ આ ભૂતનું રહસ્ય સમજાઈ રહ્યું નહોતું.આજે સવજીની વાડીએ જવા બદલ તેમને પસ્તાવો થઈ રહ્યોં હતો.ભાભા ભૂતની પ્રથમ મુલાકાત યાદ કરવા મથી રહ્યાં.'હું સવજીના ઘેરથી કથા વાંચીને ઘેર આવતો હતો ત્યારે શેરીમાં સાવ અંધારું હતું. અંધારું જોઈને હું થોડીવાર ઉભો રહ્યો.અચાનક કોઈએ મારા હાથમાંથી પ્રસાદની થેલી ખેંચી ત્યારે મારું ધ્યાન શેરીના નાકે કરસનની દુકાનના ઓટલે બેઠેલા ભૂત પર પડી હતી. હતું તો એ ભૂત જ ! કારણ કે આવું વિચિત્ર પ્રાણી બીજું તો શું હોઈ શકે.એણે બેઠાં બેઠાં જ હાથ લાંબો કરીને મારી થેલી