પ્રાયશ્ચિત - 63

(99)
  • 8.2k
  • 4
  • 7.3k

પ્રાયશ્ચિત પ્રકરણ - 63જાનકીને વોર્ડમાં આવેલી જોઈને તમામ નર્સો અને બીજો સ્ટાફ આ નવાં મેડમને ઓળખી ગયા. " વેલકમ.. મેમ " તમામ નર્સોએ એક પછી એક જાનકીનું વેલકમ કર્યું. ટેબલ ઉપર બેઠેલો રેસિડેન્ટ ડોક્ટર ધવલ કાપડિયા પણ ઉભો થઈને જાનકી મેડમની પાસે આવ્યો અને વેલકમ કર્યું. " થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ !! કોઈ તકલીફ તો નથી ને ? " જાનકી હસીને બોલી." નહીં મેમ. વી ઓલ આર હેપ્પી. " બધા વતી એક નર્સ સૃષ્ટિએ જવાબ આપ્યો. " ચાલો પેશન્ટોનો એક રાઉન્ડ લઈ લઉં. " કહીને જાનકીએ તમામ દર્દીઓની વારાફરતી ખબર પૂછી. નર્સ જાનકીને સમજાવતી રહી." મેમ પેશન્ટ ડિસ્ચાર્જ થાય પછી બેડશીટ તો બદલાઈ