પ્રાયશ્ચિત - 61

(92)
  • 8.3k
  • 6
  • 7.3k

પ્રાયશ્ચિત પ્રકરણ 61 જમ્યા પછી સિદ્ધાર્થે કેતન અને જાનકી ના સ્પોન્સર લેટર માટે દુબઈ ગ્રાન્ડ હયાત હોટલના મેનેજર શેટ્ટી સાથે વાત કરી લીધી. એ પછી તરત જ કેતને પણ પોતાના અને જાનકીના તમામ ડિજિટલ ડોક્યુમેન્ટ ઈમેલ કરી દીધા. બીજા દિવસે સાંજે શેટ્ટીનો ફોન પણ આવી ગયો અને ઈમેલ ઉપર સ્પોન્સર લેટર પણ આવી ગયો. સ્પોન્સર લેટર આવ્યા પછી સિદ્ધાર્થે કેતન અને જાનકી માટે મુંબઈથી સવારે ૦૭:૫૦ કલાકે ઊપડતા ઈન્ડિગોની ૭ ડિસેમ્બરની દુબઈ જવાની બે ટિકિટ બુક કરાવી દીધી. કેતન અને જાનકી ૬ ડિસેમ્બરે સાંજે છ વાગે શતાબ્દિ એક્સપ્રેસમાં મુંબઈ જવા રવાના થઈ ગયાં અને એરપોર્ટ પાસેની કેતનની જાણીતી હિલ્ટન હોટલમાં