ગુજરાત અને ગુજરાતી બોલી.

  • 3.7k
  • 2
  • 1.8k

ગુજરાત#ગુજરાતી-બોલી ની કે ભાષાની જનની પ્રાકૃત કે સંસ્કૃત છે.ગુજરાતની અંદર વીરગતિ પામેલાની યાદમાં બનાવેલા હજારો વરસ જુના પાળિયા કે શિલાલેખને આધારે કહી શકાય કે હાલમાં ગુજરાતની અંદર બોલાતી ભાષા સોલંકી શાશન કાળ કરતાં ખૂબજ જૂની ભાષા છે.જે રીતે સિંધુ સંસ્કૃતિમાંથી વિસ્તૃત જનવસતી ધીરે ધીરે આગળ વધતી ચાલી તેમ પ્રદેશવાદ અને જૂથવાદ વધતાં તે સુખ સંપત્તિ માટે રાજસ્થાનથી સ્થળાંતર થતાં હાલના સપાટભૂમિ ગુજરાતમાં આવીને વસી. અહીંનો પ્રદેશ એ અબોહવાની દૃષ્ટિએ માનવ,પશુ,પ્રાણી,ખેતી,વન્ય,પહાડ માટે ખૂબ અનુકૂળતા ધરાવતાં આ વસતી કાયમ માટે સ્થિર થઇ ગઈ. સંસ્કૃત ભાષાની સીધી અસર લૉક બોલીમાં પરિવરતીત થતાં બોલીમાં કે ભાષામાં શુદ્ધતા વર્તાવા લાગી આ માટે હજારો વરસો વીતી જતાં