ચોર અને ચકોરી - 2

(11.2k)
  • 8k
  • 4.7k

( દૌલનગર ના અંબાલાલ પાસે એના પૂર્વજોનો ખજાનો છે એવી એક લોકવાયકા છે અને એ લોકવાયકા સાંભળીને અત્યાર સુધીમાં ચાર ચોરોએ અંબાલાલની હવેલીમાં હાથ સાફ કરવા ની કોશિશ કરી. જેમાંથી ફક્ત કાળુ કોળી જ સહી સલામત છટકવા.મા કામયાબ થયો. પણ બીજા ત્રણ ક્યાં લાપતા થયા કોઈ નથી જાણતું. અને હવે એ ખજાનો મેળવવા આપણો જીગ્નેશ દૌલતનગર રવાના થાય છે..હવે આગળ.) દૌલતનગર મા બે માર્ગે દાખલ થવાય છે. એક અનંતનગર ના ગાઢ અને વિકરાળ જંગલ વટાવીને. અને બીજો માર્ગ ધર્મપુરી નો. ધર્મપુરીથી તમારે દાખલ થવું