ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૯

(12)
  • 2.6k
  • 2
  • 1.3k

દેશમાંથી કોઈ પણ પરી જ્યારે બહાર ગયા પછી તરત ગુરુમાં ધ્યાનમાં બેસીને જાણી લે છે કે પરી ક્યાં ગઈ છે. પણ કાવ્યા વખતે તેણે આવું ન કર્યું. થોડા ગુસ્સે થયા હતા કે કાવ્યા કહ્યા વગર અહી થી ગઈ છે. પણ કાવ્યાની વાત યાદ આવતા તે શાંત પડી ગયા. કાવ્યાએ કહ્યું હતું. માતા પિતાને મારી જરૂર પડશે ત્યારે હું તેમની પાસે જઈશ. એટલે ગુરુમાં શાંત થઈ ફરી ધ્યાન માં બેસી ગયાં. સવાર થયું એટલે કાવ્યા જાગી. જાગીને રૂમની બહાર આવે છે તો જીતસિંહ તેમની રાહ જોઈને બેઠા હોય તેમ બહાર બેઠા હતા. કાવ્યાને જોઇને જીતસિહ બોલ્યા."ગુડ મોર્નિંગ કાવ્યા."વળતા જવાબમાં કાવ્યા બોલી."સુપ્રભાત" જલ્દી તૈયાર થઈ