ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૩

(12)
  • 3k
  • 2
  • 1.4k

મહેક પરીની પાસે બેસીને કાવ્યાએ ફરી પૂછ્યું. "મહેક આજથી હું તારી દોસ્ત છું તું તારું દુઃખ મને કહી શકે છે." મહેક પરીએ કાવ્યાના પરાક્રમ અને હિમ્મત ને જોઈ હતી અને બધી પરીઓ માં કાવ્યા તેને વિશ્વાસુ લાગી રહી હતી એટલે કાવ્યાને પોતાનું દુઃખ કહેવું યોગ્ય લાગ્યું. પણ મહેક પરીએ જે ભૂલ કરી છે તે કાવ્યા ને કહેવા માંગતી ન હતી. બસ તેની જે ઈચ્છા હતી તે કાવ્યાને કહી. જો કાવ્યા.. મારી સાથે બનેલી આખી ઘટના હું તને પછી કહીશ પણ અત્યારે મારું આ દુઃખ એક વસ્તુના કારણે છે. કાવ્યાએ કહ્યું. મહેક પરી કંઈ વસ્તુની વાત કરે છે.? તું તો પરી છે પરી ધારે તે