ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૦

(14)
  • 2.7k
  • 2
  • 1.4k

માછીમારના મૃત્યુથી કાવ્યાને મોતી મળવાનો રસ્તો મોકળો થઈ ગયો હતો. કાવ્યાએ જીનને સમુદ્ર કિનારે રાખીને તે એકલી સુવર્ણ મોટી માછલી પાસે ગઈ. પહેલે થી બધી સુવર્ણ માછલીઓ કાવ્યાની રાહ જોઈ રહી હતી. કાવ્યાએ જ્યારે માછીમાર ને મોત ને ઘાટ ઉતાર્યો ત્યારે મોટી માછલી તેની દિવ્ય દૃષ્ટિથી આ બધું જોઈ રહી હતી અને આ આખી ઘણા ત્યાં રહેલી બધી માછલી ને કહી રહી હતી. માછીમારના મોતના સમાચાર સાંભળીને બધી માછલીઓ ખુશ થઈને કાવ્યાનો આભાર વ્યક્ત કરવા તેની રાહ જોઈ રહી હતી. કાવ્યા જયારે મોટી માછલી પાસે આવે છે ત્યારે મોટી માછલી તેનું સ્વાગત કરે અને બધી માછલીઓ પણ કાવ્યાની ફરતે ચક્કર લગાવી સમુદ્રમાં