ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૯

  • 2.6k
  • 2
  • 1.4k

જીન અને કાવ્યા સફેદ કલરના પહાડો પાસે આવે છે. અને દરિયા કિનારે આવીને પહેલા બંને વિચાર કરે છે. આ માછીમાર ને બહાર લાવીને કેવી રીતે તેની જાળ તેના પર નાખવી. ઘણો સમય વિચાર કર્યા પછી કાવ્યા ને મનમાં એક યુક્તિ સૂઝી તે યુક્તિ જીન ને કહે છે. જીન યુક્તિ ને સમજીને તે યુક્તિ પર બંને કામે લાગી જાય છે. અને માછીમાર ના બહાર આવવાની રાહ જોવા લાગે છે. માછીમાર નો પગરવ નો અવાજ જીનના કાન પર પડતાં જીન દોડીને સમુદ્રમાં જઈને એક મોટી વહેલ નું સ્વરૂપ લઇ લીધું. કાવ્યાના સપના માટે જીન આજે મોતના મુખમાં જવા માટે તૈયાર થઈ ગયો હતો. કેમકે