ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૮

(15)
  • 2.7k
  • 3
  • 1.4k

સાધુ શ્રાપ આપવા હાથમાં જળ લે તે પહેલા માછીમાર તેના પગમાં પડીને ફરી માફી માંગવા લાગે છે.મને ક્ષમા કરો મહાત્મા... સાધુએ હાથમાં જળ લઈ લીધું હતું એટલે શ્રાપ તો આપવો જ રહ્યો. પણ સાધુને માછીમાર ની ભૂલ તો દેખાઈ રહી હતી. પણ તેણે કોઈ પાપ કર્યું ન હતું એટલે માછીમાર કઠોર શ્રાપ દેવો તેને ઉચિત લાગ્યો નહિ. પણ તેણે જે ભૂલ કરી છે તેની સજા તો ભોગવી રહી. માછીમાર ઘણી આજીજી કરે છે પણ સાધુ તેની કોઈ વાત માનતા નથી અને સાધુ માછીમાર ને શ્રાપ આપે છે."જા તારા મોત નું કારણ તારી આ જાળ જ રહેશે. જેમ તે મારા પર આ જાળ