ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૭

(15)
  • 2.8k
  • 2
  • 1.5k

માછીમાર ત્યાં થી ભાગીને નવું સરોવર કે તળાવ ની શોધમાં ચાલતો રહે છે. અર્ધપરી માંથી પરી થયેલી પરી માછીમાર ની આગળ આગળ છૂપી રીતે ચાલતી થાય છે. અને વિચારતી રહે છે કે આખરે આ માછીમાર નું મોતનું કારણ કોણ હશે. આગળ છૂપી રીતે પરી અને પાછળ માછીમાર તળાવ કે સરોવર ની શોધમાં ચાલતો જ જાય છે. ચાલતો ચાલતો માછીમાર થાકી ગયો હતો પણ તેને જળનો મોટો સ્ત્રોત મળ્યો ન હતો. પરી પણ વિચારી રહી હતી કે શું કરવું . ત્યાં થોડી દૂર પરીને એક નાનું તળાવ નજરે ચડ્યું. થોડીવાર તો આ તળાવ ને જોઈને પરી નિરાશ થઈ. આ નાના તળાવ માં