ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૩

(12)
  • 2.7k
  • 2
  • 1.4k

વિચારતી કાવ્યા ને હવે જીન યાદ આવે છે. ટાપુ થી ઘણી દૂર હતી એટલે કાવ્યા ને લાગ્યું જો જીન નું હું સ્મરણ કરીશ તો કદાચ જીન અહી મારી મદદે આવી શકે છે. આ વિચારથી કાવ્યા જીન નું આહવાન કરવા લાગી. થોડીક ક્ષણોમાં જીન કાવ્યા સામે પ્રગટ થાય છે. જીન કાવ્યા ને પ્રણામ કરી ટાપુ પર ન આવી શક્યો એ માટે માફી માંગે છે. અને જીન ને હુકમ કરવાનું કહે છે. કાવ્યા જીન ને ટાપુ ની વાત કરે અને માછીમાર ને મારવા માટે તેની પાસે થી મદદ માંગે છે. જીન ને કાવ્યા કહે છે.. જીન તું તારી શક્તિ વડે માછીમાર ને મારી નાખ.