ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૨

  • 2.6k
  • 2
  • 1.3k

કાવ્યા સમુદ્રના તળિયે થી બહાર આવી કિનારે આવે છે. અને પહેલા કાવ્યા અદ્રશ્ય થઈને તે માછીમાર ને આકાશમાં ઉડતી વખતે શોધવા લાગે છે. પણ તેને આકાશ માંથી તે માછીમાર કાવ્યા ને ક્યાંય નજરે ચડતો નથી. કાવ્યા જમીન પર આવીને ચાલી ને માછીમાર ની શોધખોળ કરે છે. એક પર્વત બીજો પર્વત આમ છ પવર્ત ના ફરતે કાવ્યા અદ્રશ્ય રૂપમાં ચક્કર લગાવી આવી પણ તેને માછીમાર ક્યાંય દેખાયો નહિ હવે સાતમો એટલે છેલ્લો પર્વત બાકી રહ્યો હતો. કાવ્યા ધીરે ધીરે તે પર્વત તરફ આગળ વધી અને ચક્કર લગાવવા લાગી. ત્યાં કાવ્યા ને પર્વત ની નીચે એક ગુફા દેખાઈ. કાવ્યા સમજી ગઈ કે આ