ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૧

(12)
  • 2.8k
  • 1
  • 1.5k

સક્ષસ એક માણસ ના રૂપ સાથે સમુદ્ર તરફ આગળ વધ્યો. અને સમુદ્ર પર નજર કરીને અમને શોધતો રહ્યો. અમે તેનાથી ઘણી દૂર હતા એટલે તેની કોઈ શક્તિ અમારી પર અસર કરે તેમ હતી નહિ. તે સમુદ્ર ની અંદર આવી ને તેમણે તેની શક્તિ નો પ્રયોગ તો કર્યો પણ તે નિષ્ફળ રહ્યો. તે બધી સુવર્ણ માછલીઓ ને પોતાના વશમાં કરવા માંગતો હતો. તે સમુદ્ર માંથી પાછો ફર્યો અને તેણે માછીમાર નું રૂપ ધારણ કરી ને એક નાવડી તૈયાર કરી અને જાળ પણ તૈયાર કરી. હાથમાં જાળ લીધી અને નાવડીમાં બેસીને સમુદ્રમાં થોડે અંદર આવ્યો જ્યાં અમે બધી માછલીઓ રહેતી હતી. એમને જોઇને તે