ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-49

(44)
  • 3.6k
  • 4
  • 1.9k

(વિન્સેન્ટે એલ્વિસને કિઆરા સાથે લગ્ન કરવા કહ્યું જેના માટે એલ્વિસે ના કહેતા કહ્યું કે તે કિઆરાના ખભે લગ્નજીવનની જવાબદારી નાખવા નથી માંગતો.એલ્વિસ કિઆરાને સેટ પર લઇ ગયો જ્યાં સિક્યુરિટી ગાર્ડે માફી માંગી.એલ્વિસે કિઆરાને લોકો સમક્ષ પ્રસ્તુત કરી.અકીરા શાંત હતી.તેના મનમાં કઇંક ચાલતું હતું.અહીં શ્રીરામ શેખાવતે કિઆરા અને એલ્વિસ વિશે જાનકીદેવીને કહ્યું જે સાંભળી તે ભડકયાં.શિનાએ ફોન કરીને જણાવ્યું કે તેના માતાશ્રી શાંતિપ્રિયાબહેન જે નામ વિરુદ્ધ ગુણો ધરાવે છે તે આવવાના છે.) કિઆરાને જોઇને લોકોના મનમાં અનેક વાતો આવવા લાગી.ગુસપુસ પણ થવા લાગ્યું કે કિઆરા કોલેજ ગર્લ લાગે છે. કિઆરા બધાંના ચહેરા જોઇને સમજી ગઇ કે તેમના મનમાં શું ચાલી રહ્યું