યાદગાર સ્પર્શ

  • 2.4k
  • 900

યાદગાર સ્પર્શ એક સ્ત્રી અને પુરુષ વચ્ચે સંબંધ કોઈપણ હોય છતાં એક સ્ત્રીને પુરુષ હક જમાવે એ ગમતું હોય છે. કદાચ આ જ એકાધિકાર ભાવ સ્ત્રી અને પુરુષને એકમેક સાથે ઝકડી રાખતો હોય છે. અંજલિ આમતો પોતાના જીવનમાં પરિપૂર્ણતા પામેલી સ્ત્રી હતી છતાં પણ એને લાગતું કે એને સમજે એવો કોઈ પુરુષ મિત્ર જોઈએ. જેની સાથે થોડી લાગણીઓ શેર કરી શકે, લડી શકે, મળી શકે. અઢાર વર્ષનું લગ્નજીવન એકદમ સપાટ ચાલી રહ્યું હતું. લવ મેરેજ કર્યા હોવાથી જિંદગીમાં કઈ ના મળ્યાનું દુઃખ નહોતું પણ સતત પ્રેમના એકજ વર્તુળના એકાધિકારથી કંટાળી ગઈ હતી. પતિ અનુજ બહુ ધ્યાન રાખતો હતો છતાં અંજલિને