છત્રપતિ_શિવાજી મહારાજે વિદેશી હમલવાર અફજલ ખાન નુંપેટ ચીરી ને વધ કર્યો..

  • 7.6k
  • 2
  • 2.8k

૩૬૨ વર્ષ પહેલાં ૧૦ નવેમ્બર ૧૬૫૯ નાં દિવસે છત્રપતિ_શિવાજી મહારાજે વિદેશી હમલવાર ક્રૂર પાપી "અફજલ ખાન નું પેટ ચીરી ને" વધ કર્યો હતો... છત્રપતિ શિવાજી મહારાજે ક્રૂર મુગલ શાશન ના પાયા ધ્રુજાવી દીધા હતા,ચારે બાજુ અધર્મી પાપી ઓને સજા આપવામાં આવતી હતી,,એક પછી એક મરાઠા વાડા ના કિલ્લા શિવાજી મહારાજ જીતતા જતા હતા... આ શિવાજી મહારાજ રૂપી આંધી ને રોકવા માટે શરીર થી રાક્ષશી જેવું કદાવર શરીર ધરાવતા મુગલ સુબા અફઝલ ખાને બીડું ઉપાડ્યું અને ગર્જના કરી કે હું શિવાજી મહારાજ ને મારી શકિત થી ચપટી માં મસળી નાખીશ.. ૨૦.૦૦૦ ઘોટે સવાર અને ૧૫.૦૦૦ સૈનિકો ને લઈ ને અફઝલ ખાન