પ્રાયશ્ચિત - 59

(105)
  • 8.5k
  • 4
  • 7.4k

પ્રાયશ્ચિત પ્રકરણ - 59કેતન સુધીર મર્ચન્ટને મળવા એના ઘરે પારલા ગયો હતો અને વિચાર્યું હતું કે બંને જૂના મિત્રો એકાદ કલાક ટાઈમપાસ કરીશું પરંતુ ત્યાં જે દ્રશ્ય જોયું અને ખાસ કરીને નિધીને સુધીરના ઘરે જોઈ એ પછી એનું મન ખાટું થઈ ગયું. એ પંદર-વીસ મિનિટમાં તો ત્યાંથી બહાર પણ નીકળી ગયો. મુંબઈના સમૃદ્ધ યુવાવર્ગમાં આ બધું શું ચાલી રહ્યું છે !! મોડેલ બનવાની ઝંખનાએ નિધીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી ! એને નિધીની દયા આવી. સુનિલભાઈએ એના ઉપર ધ્યાન ના આપ્યું અને એ જેમ કહે તેમ કરવા દીધું એ એમની સૌથી મોટી ભૂલ હતી. અત્યારે નિધીના દિલમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો પરંતુ