વીર હમીરજી ગોહિલ

  • 13.3k
  • 4.3k

વીર હમીરજી ગોહિલ સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઈતિહાસ તમારા રુવાડે રુવાડે દેશ ભક્તિ ભરી દેશે. હમીરજી ગોહિલ ની સોમનાથ મંદીરની રક્ષા કરવા પ્રતિજ્ઞા . સોમનાથ પર થયેલા આક્રમણમાં મુઠ્ઠીભર શૂરવિરો સાથે, મહાકાય કટકનો સામનો કરનારા વીર હમીરજી ગોહિલ ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં શહીદ થયા છે. આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાનાં હમીરજી ગોહિલ. અરઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજયનાં અમરેલી જિલ્લામાં આવેલુ છે. આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે. આમ અરઠીલાના