દ્વારકા ......જ્ગત મદિર..... દ્વારકા કે દ્વારામતી પ્રાચીન નગરી મહાન તીર્થ અને ભારતના ચાર પવિત્ર તીર્થ માની એક મનાય છે. અયોધ્યા ,મથુરા માયા ,કાશી કાંચી અવંતિકા પૂરી દ્વારામતી એવ સપ્તેતા મોક્ષ દlયિકા ..... શ્રી કૃષ્ણ જેમનો સમય ઈસ પૂર્વે ૧૪૩૭ ગણાય છે . તેમણે લગભગ ૩૪૦૦ વરસ પૂર્વ ૧૨ યોજનમાં આ સોનાની દ્વારિકા વસાવી હતી. તેમ માનવામાં આવે છે. તેના મહત્વ અંગે પુરાણો કહે છે. સૌરાષ્ટ્રે પન્ચ્રરત્નાની નયી નારી તુરંગમાં ચતુર્થે સોમ્નનlથાસ્ય પંચમ હરિદર્શનમ.....કહેવાય છે કે વૈવસ્વત મનુનો પોત્ર રેવતે આ સ્થળે કુશ સ્થલી વસાવેલ. દ્વારાવ્તીનો ઉલ્લેખ ભગવતગીતા ,વિષ્ણુપુરlણ, મહાભારત , હરિવંશ, સ્કંધ પુરાણ વગેરેમાં મળે છે. તેનો અર્થ