અંશ - 17 - અંતિમ ભાગ

  • 2.5k
  • 1
  • 1.3k

(આપડે જોયું કે કામિની નો આત્મા તેના પુત્ર માટે જ આવ્યો છે.ઘર ના બધા તેની આ સ્થિતિ થી દુઃખી છે,અને અનંત ને ધિક્કારે છે.કામિની ને મળવા તેના માતા પિતા આવી પહોંચે છે.હવે આગળ...) કામિની તો પોતાના અંશ મા જ ધ્યાનમગ્ન હતી,પણ તેની મમ્મી એ બોલાવી અને તેનું ધ્યાન તે બધા તરફ પડ્યું. કામિની ના માતા પિતા એ તેની વાત ના માનવાનો અફસોસ કર્યો,અને કામિની એ હવે કાઈ થઈ શકે એમ નથી ભૂલી જાવ જે વીત્યું એ .એવું કહી તેના ભાઈ બહેન નું ધ્યાન રાખવાનું કહ્યું.અંતે અનંત આગળ આવ્યો. આટલીવાર માં પહેલીવાર કામિની એ તેને જોયો એ સાથે જ જાણે