ધબકાર ચૂક્યાની પળ - ભાગ-૨ 

  • 2.5k
  • 1.1k

ધબકાર ચૂક્યાની પળ ભાગ:-૨ હવે આગળ...નવેમ્બર મહિનાનો અંતિમ સમય હોવાથી મસ્ત મસ્ત ઠંડો પવન લાગી રહ્યો હતો અને એ જ ઠંડા પવનને ચીરતો આર્યન પ્રિયા તરફ આગળ વધી રહ્યો હતો. જેમજેમ આર્યન આગળ વધી રહ્યો હતો તેમતેમ તેના ધબકાર પણ વધી રહ્યા હતા. આજે પહેલીવાર આર્યન પ્રિયાને જોવાનો હતો મળવાનો હતો. આર્યન પ્રિયાએ મોકલેલી લોકેશન ની જગ્યા એટલે કે રિવર ફ્રન્ટ પહોંચી ગયો અને બાઇક પાર્ક કરી આમતેમ નજર દોડાવવા લાગ્યો. ઘણા કપલ, ઘણા ગ્રૂપ ત્યાં બેઠા હતા અને મસ્ત મસ્ત ઠંડી હવામાં ટહેલતા પણ હતા. આર્યને ચોતરફ નજર દોડાવી ત્યાં તેની નજર એક ગ્રૂપ તરફ સ્થિર થઈ એને સમજતા વાર