શ્વેત, અશ્વેત - ૨૩

  • 2.8k
  • 1
  • 1.3k

‘યોર ડોટર ઇસ ડેડ, જ્યોતિકા.’ તારી દીકરી મૃત્યુ પામી છે, જ્યોતિકા. ‘તો શું થઈ ગયું, તે મારી સગ્ગી દીકરી તો હતી નહીં. અને એમ પણ એ કોઈ કારણસર મૃત્યુ તો પામી નથી, તેનું મર્ડર થયું છે, તેને માથે કોઈ મારી ને ભાગી ગયું છે.’ ‘પણ તને ચિંતા નથી થતી. કોણ હોય શકે?’ ‘મને ચિંતા નથી, ખબર છે, સુર્યએ મારી નાખી હશે.’ ‘સુર્ય? એ કોણ?’ ‘મારી બહેન નો હસબંડ, સુર્ય.’ ‘તે બંનેવ નું..’ ‘ના. મારી મમ્મી તેમની સાથે રહે છે. તે અમેરિકામાં સુર્યને મળી કોઈ બારમાં. સુર્યએ કહ્યું પ્રોપર્ટી બધી હવે તેની થઈ જશે. અને શ્રુતિને આ વાત ગમી નહીં. પછી