અંતર મનની રચનાઓ

  • 5.8k
  • 3k

પ્રસ્તાવના પ્રિય પરિવારજનો ,સ્નેહીજનો તથા મિત્રો, થોડા મહિનાઓ પહેલા હું સમાચારપત્ર માં આવતી પૂર્તિ વાચતો હતો , તેમાં મારી નજર આવતી એક કવિતા પર પડી, તેની રચના જોઈ ને મને થયું ચાલ ને એક પ્રયાસ કરી જોવું પંક્તિ લખવાનું. સૌ પ્રથમ પંક્તિ મે મારી માં અવસાન પામી તેના એક મહિના બાદ લખી તેની યાદ મા, આ બસ પછી થી મારા અંતર મન થી પ્રેરણા થઈ ને એક પછી એક પંક્તિઓ લખતો આવ્યો , એમ સમજો કે મારી માં મને એક મારા અંતર મન મા છૂપાયેલી વિદ્યા બહાર લાવી ને આશીર્વાદ આપતી ગઈ. અંતર મન