Last Seen

  • 2.4k
  • 848

સમય હતો લોકડાઉન નો જે કોરોનાકાળ માં હતો. આ સ્ટોરી માં વાત માહિર ની છે. માહિર એક કોલેજ સ્ટુડન્ટ છે જેને મોડેલિંગ નો શોખ છે અને તેને લખવાનો પણ શોખ છે, માહિર ને ઘર માં ગમતું ન હતું પણ કરે તો શું કરે ઘર માં જ રહેવું જ પડે. તેને એક દિવસ તેને ઘરમાં બેઠો હતો અને એને વિચાર આવ્યો કે કંઈક લખું, પછી શું લખવું તે વિચારતો હતો પણ યાદ આવ્યું નહિ અને તે વિચારતા વિચારતા જ સુઈ ગયો. આમ જ એક બે દિવસ સુધી વિચારતો જ રહ્યો પણ કંઈક વિચારી શક્યો નહિ. એક દિવસ રાતે ટેરેસ પર સૂતો